કોસ્ટેબલ માટે ગુજરાતી ગદ્યાર્થગ્રહણ ગ્રહણના મહાવરા માટેનું સુંદર અને સફળ પુસ્તક. વ્યાકરણ વિહારના સંપાદક બિપિન પી. ત્રિવેદી દ્વારા સંપાદિત અને વિદ્યાર્થીઓને સમજાય તેવી ભાષામાં સરળ, મધ્યમ અને કઠિન ગદ્યખંડના સમાવેશ સાથેનું પુસ્તક.G.C.E.R.T. ના વર્ણનાત્મક અને ચિંતનાત્મક ગદ્ય, અખબાર, સામયિક અને અન્ય ચિંતનાત્મક સંદર્ભગ્રંથોને આધારે તૈયાર કરવામાં આવેલું અને ગદ્યાગ્રહણનો મૂળ ખ્યાલ સમજીને
₹ 129 / Piece
₹ 199
35%
Reviews and Ratings
Based on 2 reviews