Gram Sevak Vistaratn Adhikari (kheti) 2022-23 (Gyan Prakashan)

₹ 321

₹ 461

30%

Whatsapp
Facebook

જ્ઞાન પ્રકાશન 2022-23 ગ્રામસેવક Book લોન્ચ

ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારી (ખેતી) માટે સૌપ્રથમ ગુજરાતી ભાષાનું પુસ્તક
કૃષિને લગતી તમામ તાંત્રિક (Technical) બાબતોનો સમાવેશ
ચાર્ટ, આકૃતિ અને ચિત્રાત્મક શૈલીની મદદથી રજૂઆત 
GPSC પાસ ઉમેદવાર અને પ્રોફેસર દ્વારા લખાયેલું પુસ્તક

૩૦૦૦થી વધારે વૈકલ્પિક પ્રશ્નોનો સમાવેશ

ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી (કૃષિ-સહકાર)ની તૈયારી કરતા મિત્રો માટે આ પુસ્તક આપની સમક્ષ રજૂ કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. ગ્રામસેવક અને વિસ્તરણ અધિકારીઓ માટે વર્ણનાત્મક + હેતુલક્ષી પ્રશ્નો સાથેનું ખૂબ જ અગત્યના આ પુસ્તકના મદદથી આપ મહત્તમ માર્ક્સ મેળવી શકો તે હેતુથી આ પુસ્તક બનાવ્યું છે, જેથી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી માટેનું ગુજરાતનું સૌપ્રથમ અને સમગ્ર વિષયવસ્તુને આવરી લેતું પુસ્તક તૈયાર કરવાનું નક્કી કર્યું.

આ પુસ્તક આપને ગ્રામ સેવક જગ્યાને લગતી બાબતો અને કામગીરીને લગતું તમામ વિષયવસ્તુ જેમાં કૃષિ અને પશુપાલનની તમામ માહિતી જે આપને આવનારી પરીક્ષાઓમાં મહત્તમ ગુણ લાવવામાં મદદરૂપ થશે જ. જ્ઞાન પ્રકાશન હરહંમેશ આપને શ્રેષ્ઠત્તમ પુસ્તકો પૂરાં પાડવાનો પ્રયત્ન કરે છે અને કરતું રહેશે. પુસ્તક બનાવતી વખતે બંને લેખકશ્રી પ્રો.અશ્વિનભાઈ પટેલ અને બલદાણીયા સર દ્વારા અભ્યાસક્રમને લગતા તમામ પુસ્તકોનો અભ્યાસ કરી પુસ્તકને પ્રમાણિત અને અદ્યતન બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જેની મદદથી આપ સરળતાથી આપનું ગ્રામસેવક બનવાનું સ્વપ્ર સાકાર કરી શકો. આ પુસ્તક તૈયાર કરવા માટે બંને લેખકશ્રીઓએ ત્રણ મહિના સુધી સતત મહેનત કરી છે.


Reviews and Ratings

StarStarStarStarStar
StarStarStarStarStar

No Customer Reviews

Share your thoughts with other customers