Talati Cum Mantri ane Junior Clerk 1000 Prashno (2022/23) - Vision Publication

₹ 220

₹ 310

29%

Whatsapp
Facebook

તલાટી અને જુનિયર ક્લાર્ક માટેની બેસ્ટ બૂક

ગાગરમાં સાગર સમાવતું પુસ્તક (ડેમો જ કાફી છે)

પ્રકાશક : વિઝન પબ્લિકેશન, ગાંધીનગર અને એકલવ્ય એકેડમી, ભાવનગર

1000 પ્રશ્નોની વિસ્તૃત સમજૂતી

પાઠ્યપુસ્તક આધારિત સમજૂતી

અંગ્રેજી પ્રશ્નોનું ગુજરાતીમાં ભાષાંતર

અંગ્રેજી વાક્ય  અને વિકલ્પોનું ગુજરાતીમાં ભાષાંતર

પુસ્તકના કુલ પેઇજ  : 270

છાપેલી કિંમત : 310

30 % ડિસ્કાઉન્ટ સાથે કિમત :  220 /-

પુસ્તક ઓર્ડર કરવા માટે લીંક ની મદદથી પેમેન્ટ કરશો જી. 

👉🏻           પુસ્તકો *મહાવીર કુરિયર* થી મોકલવામાં આવે છે. કુરિયર શહેરી વિસ્તારમાં તેમજ તાલુકા પ્લેસ સુધી આવે છે. જો આપના વિસ્તારમાં મહાવીર કુરીઅરની ડીલીવરી ઉપલબ્ધ ના હોય તો કુરિયર ઓફીસથી કલેક્ટ કરવા વિનંતી. ડીલીવરી ફ્રી (Free) છે.

 

👉🏻           કુરિયર સામાન્ય રીતે બે થી પાંચ દિવસમાં ડીલીવર થાય છે. જો પાંચ દિવસમાં ડીલીવરી ના મળે તો અમને ઉપરોક્ત નંબર પર મેસેજ કરશોજી. ( *નંબર 90 54 29 58 96* )

 

 

👉🏻           કુરિયર ઓફીસ નું એડ્રેસ તેમજ કુરિયર ટ્રેકિંગ માટેની ની લીંક છે : 
http://www.shreemahavircourier.com /

 

👉🏻           પેમેન્ટ કર્યા પછી આપને મળેલ *ઇન્વોઇસ* ચેક કરી લેશો. 

 

👉🏻    નવા પુસ્તકો વિશેની માહિતી માટે અમારી વેબ સાઈટ છે  *https://book4uorg.com/*  અથવા અમારું કેટલોગ જુઓ.  https://wa.me/c/919054295896  અથવા ટેલીગ્રામ ચેનલ https://t.me/Book4u2


👉🏻           અમારી કામગીરીને લગતી કોઇપણ ફરિયાદ, સૂચન, અભિપ્રાય કે માર્ગદર્શન હંમેશા *આવકાર્ય* છે.


 


Reviews and Ratings

StarStarStarStarStar
StarStarStarStarStar

No Customer Reviews

Share your thoughts with other customers